Movie review - Love ni Bhavai

Director : Sandeep Patel
Producer :Aarti Patel
Music : Sachin - Jigar
Cast : Malhar Takar as Sagar
           Aarohi Patel as  RJ Antra
           Pratik Gandhi as Aaditya
             
           

                  આ એક ગુજરાતી ફિલ્મ  છે. જે હાસ્ય તથા શૃંગાર પર આધારિત છે. આ ફિલ્મનું મુખ્ય પાત્ર રેડિયોજોકી અંતરા છે. જે પ્રેમ વિશે નબળી વિચારસરણી ધરાવે છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે અંતરા તેના કામમાંથી બ્રેક લઈને દિવ ફરવા જાય છે. જયા તેને મળે છે સાગર. સાગર એક એવો માણસ છે જે તેની હાજરી માત્રથી હાસ્ય ઉપજાવે છે.
         એક તરફ આદિત્ય અંતરા ને ચાહવા લાગે છે અને બીજી તરફ સાગર અંતરાનો પીછો કરી તેની (સાગર ) અને તેની મિત્ર સ્વાતિ સાથેના સંબંધના અંતનો બદલો લેવા અંતરા પિછળ દિવ જાય છે. આ દરમિયાન અંતરા અને સાગર એકબીજાની નજીક આવી જાય છે અને મિત્રો બની જાય છે. અંતરા વેકેશન પૂરુ કરીને પાછી અમદાવાદ આવે છે અને પછી વાર્તામાં વળાંક આવે છે. અંતરાને સાગરના બદલા વિશે જાણ થાય છે અને સંબંધ પૂરો કરી નાખે છે. આ દરમિયાન આદિત્ય અંતરાને લગ્નનો પ્રસ્તાવ રજૂ કરે છે અને વિચાર કરી લગ્ન કરવા અંતરા સહમત થાય છે.
                લગ્નના દિવસે પણ અંતરા સાગરને યાદ કરતી હોય છે અને આ બાબત આદિત્ય જાણે છે અને અંતરા સાથે ત્યાંથી ભાગી જાય છે અને સાગરને અંતરાનો હાથ સોંપે છે.
         
This is comedy romance movie.Whole story flowed very well till the end.End is happy so this was nice movie .But sometimes it puts question in my mind that ,in reality,it happens? ?Character of Aaditya was in reality?? I think it is not happen in reality. It creates fancy in our mind.
           But overall it was nice movie and story was quiet simple but full with romance and comedy. 

Comments

Popular posts from this blog

Dr.Faustus as a tragedy.

Aristotalian tragedy vs shakespearean tragedy

Social, Religious and political background in Kanthapura.