Movie review - Love ni Bhavai
Director : Sandeep Patel Producer :Aarti Patel Music : Sachin - Jigar Cast : Malhar Takar as Sagar Aarohi Patel as RJ Antra Pratik Gandhi as Aaditya આ એક ગુજરાતી ફિલ્મ છે. જે હાસ્ય તથા શૃંગાર પર આધારિત છે. આ ફિલ્મનું મુખ્ય પાત્ર રેડિયોજોકી અંતરા છે. જે પ્રેમ વિશે નબળી વિચારસરણી ધરાવે છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે અંતરા તેના કામમાંથી બ્રેક લઈને દિવ ફરવા જાય છે. જયા તેને મળે છે સાગર. સાગર એક એવો માણસ છે જે તેની હાજરી માત્રથી હાસ્ય ઉપજાવે છે. એક તરફ આદિત્ય અંતરા ને ચાહવા લાગે છે અને બીજી તરફ સાગર અંતરાનો પીછો કરી તેની (સાગર ) અને તેની મિત્ર સ્વાતિ સાથેના સંબંધના અંતનો બદલો લેવા અંતરા પિછળ દિવ જાય છે. આ દરમિયાન અંતરા અને સાગર એકબીજાની નજીક આવી જાય છે અને મિત્રો બની જાય છે. અંતરા વેકેશન પૂર...